મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ભૂતકાળમાં આજી ડેમમાં ગયા છે અનેકના જીવ

રાજકોટનો મુખ્ય પાણીનો સ્ત્રોત આજી ડેમ રહ્યો છે, જોકે ભૂતકાળમાં આજીમાં કેટલાક લોકો ન્હાવાની લ્હાયમાં પોતાનો જીવ પણ

રાજકોટનો મુખ્ય પાણીનો સ્ત્રોત આજી ડેમ રહ્યો છે, જોકે ભૂતકાળમાં આજીમાં કેટલાક લોકો ન્હાવાની લ્હાયમાં પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. વરસાદની સિઝનમાં કેટલાક તોફાની તત્વોનો આજી ડેમમાં જોખમી રીતે ન્હાવાનો વીડિયો વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો