મમતા બેનર્જી બાંગ્લાદેશના આંતરીક મામલમાં કરી રહ્યા છે દખલ
બાંગ્લાદેશના આંતરીક મામલામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દખલ કરી રહ્યા છે.
બાંગ્લાદેશના આંતરીક મામલામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દખલ કરી રહ્યા છે. ભાજપના નેતા રાહુલ સિંહાએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે.




