રાજુલાના પીપાવાવ પોર્ટમાં સિંહોનું ટોળું રોડ પર લટાર મારવા નીકળ્યું
રાજુલાના પીપાવાવ પોર્ટમાં એક સાથે સાત સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વ
રાજુલાના પીપાવાવ પોર્ટમાં એક સાથે સાત સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.




