ઉપલેટામાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો
રાજકોટના ઉપલેટામાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં બે પશુઓના મારણ કર્યા બાદ પાંજરે પુ
રાજકોટના ઉપલેટામાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં બે પશુઓના મારણ કર્યા બાદ પાંજરે પુરાયો, ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની બે વાછરડીઓનું એક અઠવાડિયામાં મારણ કર્યું હતું.




