મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ વિશે જાણો
તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મૃકંડુને ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્ત થવાનું વરદાન તો આપ્યું પણ શિવજીએ ઋષિ
તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મૃકંડુને ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્ત થવાનું વરદાન તો આપ્યું પણ શિવજીએ ઋષિ મૃકંડુએ જણાવ્યું કે, તે પુત્ર અલ્પાયુ હશે. તે સાંભળતા જ ઋષિ મૃકંડુ ચિંતિત થયા. થોડા સમય પછી ઋષિ મૃકંડુને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ.




