મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીધામમાં ઈ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન

કચ્છના ગાંધીધામમાં 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. દીનદયાળ

તસવીર: gstv

કચ્છના ગાંધીધામમાં 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ગાંધીધામના DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ હાજરી આપી હતી. 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટના નિર્માણની શરૂઆતના ભાગરૂપે ભૂમિપૂજન કરવામાં આવ્યું.

આ સમાચાર શેર કરો