મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

કડી-થોળ અંડરપાસ સ્વિમીંગપૂલમાં ફેરવાયો

રાજ્યમાં હજુ ચોમાસું જામ્યું નથી, ત્યાં સામાન્ય વરસાદે કડીના સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે. કડી-થોળ અંડરપા

રાજ્યમાં હજુ ચોમાસું જામ્યું નથી, ત્યાં સામાન્ય વરસાદે કડીના સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે. કડી-થોળ અંડરપાસ સ્વિમિંગપૂલમાં ફેરવાયો છે. ત્યારે ચોમાસું જામશે ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાશે. કડી નગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. કડી નગરપાલિકાની પ્રિ-મોનસુનની કામગીરી

આ સમાચાર શેર કરો