મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢ: ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ મારામારી કેસમાં નિર્દોષ જાહેર કર્યો

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલને જૂનાગઢ

તસવીર: gstv

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલને જૂનાગઢની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. મે ૨૦૨૪માં કાર ઓવરટેક કરવા બાબતે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીના અપહરણ અને મારમારીના આક્ષેપ બદલ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ધરપકડ કરી હતી. જોકે, ડિસેમ્બર ૨૦૨૫માં બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં કોર્ટે આજે આ કાર્યવાહીના અંતે તેમને નિર્દોષ મુક્ત કર્યા છે.

આ સમાચાર શેર કરો