મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં સામુહિક આપઘાત કેસમાં આર્થિક સંકટ કે વ્યાજખોરોના ત્રાસની દિશામાં તપાસ

રાજકોટમાં પીડબ્યુડીના પૂર્વ કર્મચારીના પરિવારન

તસવીર: gstv

રાજકોટમાં પીડબ્યુડીના પૂર્વ કર્મચારીના પરિવારના સામુહિક આપઘાત કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. સામુહિક આપઘાતની આ ઘટનામાં પોલીસે આર્થિક સંકટ કે વ્યાજખોરોના ત્રાસની દિશામાં તપાસ શરૂ કરી છે..ખાસ કરીને  પૂર્વ કર્મચારીદિલીપ ખખ્ખરનો પુત્ર નિશીથ શું કામધંધો કરતો હતો તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે... આ  ઉપરાંત કોઈ ધમકી મળતી હતી કે નહીં તે જાણવા કોલ ડિટેઇલ્સ પણ તપાસવામાં આવશે. હાલ સુધી ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.

આ સમાચાર શેર કરો