મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો આવ્યો સામે

શહેરના 80 ફૂટ રોડ પત્નીને માર મારતા cctv વાઇરલ થતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, એક કારખાનેદારની પ

તસવીર: gstv

 શહેરના 80 ફૂટ રોડ પત્નીને માર મારતા cctv વાઇરલ થતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, એક કારખાનેદારની પુત્રીને એક શિક્ષિકા ટ્યુશન ભણાવવા જતી હતી. આ દરમિયાન શિક્ષિકા અને કારખાનેદાર વચ્ચે નજીકનો પરિચય વિકસ્યો અને આંખ મળી .  આ બાબતની જાણ શિક્ષિકાના પતિને થતાં ભારે વિવાદ સર્જાયો હતો. વાયરલ cctv માં પતિ પત્નીને માર મારતો જોવા મળે છે. ઘટના 25 તારીખે બની હોવાનું સામે આવ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હજુ આ બાબતે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી..

આ સમાચાર શેર કરો