મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગુમ માછીમાર શિજિનની શોધમાં આઈએનએસ કલ્પેની મુથલાપોઝી પહોંચ્યું

કેરળના તિરુવનંતપુરમના બોટ અકસ્માત બાદ ગુમ થયેલા માછીમાર શિજિનની શોધ કામગીરીમાં જોડાવા મા

તસવીર: gstv

કેરળના તિરુવનંતપુરમના બોટ અકસ્માત બાદ ગુમ થયેલા માછીમાર શિજિનની શોધ કામગીરીમાં જોડાવા માટે ભારતીય નૌસેનાનું જહાજ INS કલ્પેની મુથલાપોઝી પહોંચી ગયું છે. સત્તાવાળાઓ તરફથી સઘન શોધખોળ ચાલુ છે... કેરળના કોલ્લમ અને તિરુવનંતપુરમ જિલ્લામાં અલગ અલગ બોટ અકસ્માતો બાદ ગુમ થયેલા ત્રણ માછીમારોની શોધખોળમાં ભારતીય નૌકાદળ જોડાયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો