માનવતા/ દેવભૂમિ દ્વારકાની પોલીસે અકસ્માતમાં ઘાયલ મહિલાને વાનમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડી
દેવભૂમિ દ્વારકામાં રોડ અકસ્માતમાં મહિલા ઘવાતા પોલીસે સરાહનીય કામગીરી દર્શાવી હતી. ઘાયલ મહિલાને હોસ્પિટલ પહોંચા
દેવભૂમિ દ્વારકામાં રોડ અકસ્માતમાં મહિલા ઘવાતા પોલીસે સરાહનીય કામગીરી દર્શાવી હતી. ઘાયલ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા પોલીસ વાનમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવાયા.




