VIDEO: મહેસાણામાં મનપાનું ટ્રેક્ટર જ ખાડામાં ફસાયું: 'હાથે કર્યા હૈયે વાગ્યા' જેવી ઘાટ, તંત્રની બેદરકારી છતી થઈ!
મહેસાણાના પ્રશાંત સિનેમા નજીક પાઇપલાઇન ખોદકામ બાદ કરાયેલા પુરાણમાં મહાનગરપાલિકાનું જ ટ્રેક્ટર ફસાઈ જતાં ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. ખાડાનું સરખું પુરાણ કરવા નીકળેલું મનપાનું વાહન પોતે જ ફસાઈ જતાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ

મહેસાણાના પ્રશાંત સિનેમા નજીક પાઇપલાઇન ખોદકામ બાદ કરાયેલા પુરાણમાં મહાનગરપાલિકાનું જ ટ્રેક્ટર ફસાઈ જતાં ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. ખાડાનું સરખું પુરાણ કરવા નીકળેલું મનપાનું વાહન પોતે જ ફસાઈ જતાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.




