મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વિન્ડો ગ્લાસ કવર નિકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

દિલ્હી-વડોદરા એર ઇન્ડિયા ફ્લાઇટ નો વિડીયો વાયરલ છે. જેમાં ફ્

તસવીર: gstv

દિલ્હી-વડોદરા એર ઇન્ડિયા ફ્લાઇટ નો વિડીયો વાયરલ છે. જેમાં ફ્લાઈટમાં વિન્ડો ગ્લાસ કવર નિકળી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા. આ ઘટના બાદ કેબિન ક્રૂએ અસરગ્રસ્ત રોને તાત્કાલિક ખાલી કરાવી  મુસાફરોને સુરક્ષિત જગ્યાએ બેસાડ્યાં હતા. જોકે રાહતની વાત એ છે કે,  ફ્લાઇટ વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ જતા તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો