મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ઈડરની જય ભવાની સ્વીટની કાજુકતરીમાંથી નીકળી બ્લેડ, જુઓ વીડિયો

સાબરકાંઠા જિલ્લામાં ઈડરમાં જય ભવાની સ્વીટની કાજુકતરીમાંથી શેવિંગ બ્લેડ નીકળી છે, જેનો

સાબરકાંઠા જિલ્લામાં ઈડરમાં જય ભવાની સ્વીટની કાજુકતરીમાંથી શેવિંગ બ્લેડ નીકળી છે, જેનો વીડિયો વાયરલ થયો છે. વડાલીઆ એક કિશોરે સારા માર્કે પાસેથી આ  કાજુકતરી લીધી હતી. આ કાજુકતરીમાંથી બ્લેડ નીકળતા પરિવાર ચોંક્યો હતો. આ પરિવારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરવાની વાત કરી છે.

આ સમાચાર શેર કરો