VIDEO: અમદાવાદમાં ઘાટલોડિયા અને ચાણક્યપુરીમાં ભારે વરસાદ
અમદાવાદ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે.. ગોતા, એસજી હાઇવે, ઘાટલોડિયા અને ચાણક્યપુરી સહિતના અ

અમદાવાદ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે.. ગોતા, એસજી હાઇવે, ઘાટલોડિયા અને ચાણક્યપુરી સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે અને વાહનવહેવાર પણ પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી ઘર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.




