મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, અશ્વિન નદી બે કાંઠે

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, છોટાઉદેપુરને પણ મેઘરાજાએ ઘમરોળ્યું છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકા

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, છોટાઉદેપુરને પણ મેઘરાજાએ ઘમરોળ્યું છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાનાં કુકાવતી ગામ પાસે આવેલા કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ પણ સામે કાંઠે જઈ શક્યા નહોતા.

આ સમાચાર શેર કરો