હાથરસમાં મૃતકોને એમ્બ્યુલન્સ પણ ન મળી
ઉત્તરપ્રદેશના હાથરસના રતિભાનપુરમાં ભોલે બાબાના સત્સંગના સમાપન વખતે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 100થી
ઉત્તરપ્રદેશના હાથરસના રતિભાનપુરમાં ભોલે બાબાના સત્સંગના સમાપન વખતે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. ડીએમ આશિષ કુમારના જણાવ્યા અનુસાર આ એક ખાનગી કાર્યક્રમ હતો, જેના માટે આયોજકોએ પ્રશાસન પાસેથી પરવાનગી લીધી હતી,આ કાર્યક્રમની મંજૂરી લીધા બાદ પણ એક પણ એમ્બ્યુલેન્સ કે પોલીસ કર્મીઓ હાજર નહોતા.




