મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોટા વરાછાના મોલમાં યુવતીની છેડતી, આરોપી ઝડપાયો

સુરતના મોટા વરાછા સ્થિત એઆર મોલમાં યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે. યુવતી સાથેની અયોગ્ય હરકત સીસીટ

તસવીર: gstv

સુરતના મોટા વરાછા સ્થિત એઆર મોલમાં યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે. યુવતી સાથેની અયોગ્ય હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજના આધારે ઉતરાણ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપી તરીકે 20 વર્ષીય ભૌતિક વાઘેલાની ઓળખ થઈ હતી, જે મોટા વરાછા વિસ્તારમાં આવેલા આઈટી પાર્કમાં નોકરી કરે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો