મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં શ્રાવણ માસે ફળો બન્યા મોંઘા: ઉપવાસીઓનું બજેટ ખોવાયું

પવિત્ર શ્રાવણ ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં ફળોના ભાવમાં 50%

તસવીર: gstv

પવિત્ર શ્રાવણ ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં ફળોના ભાવમાં 50% સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. આવકમાં ઘટાડો અને સામે માંગ વધતાં બજારમાં ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા છે. સફરજનમાં કિલોએ રૂ. 200નો વધારો થયો છે, જ્યારે કેળા પણ રૂ. 50ના ભાવે વેચાઈ રહ્યા છે. આ સિવાય દાડમ, ડ્રેગન ફ્રૂટ, ચીકુ અને પપૈયા પણ મોંઘા થતાં ઉપવાસ કરતા લોકો પર મોંઘવારીનો માર પડ્યો છે.

આ સમાચાર શેર કરો