નેમપ્લેટથી જાણી શકાશે કોણ રામવાળા અને કોણ રહેમાનવાળા
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની જેમ બાગેશ્વર ધામમાં લાગેલી દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનું કહ્યું છે.




