VIDEO: ઈન્દોરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ
ઈન્દોરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન એડિશનલ

ઈન્દોરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન એડિશનલ DCP દિશેષા અગ્રવાલને ધક્કો લાગતા તેઓ જમીન પર પટકાયા હતા. ઘટનાને પગલે પોલીસે 12 લોકોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે પોલીસ PRO રાજેશ દંડોટિયાએ માહિતી આપી હતી.




