મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં નવરાત્રી આયોજનોને લઈને ફાયર વિભાગની કડકાઈ: ગરબા સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું

નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે

તસવીર: gstv

નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ યોજાનાર ગરબા આયોજનોને લઈને ફાયર વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ફાયર ટીમો દ્વારા ગરબાના સ્થળો પર પહોંચીને એન્ટ્રી-એક્ઝિટ ગેટ તેમજ ફાયર સેફ્ટીના જરૂરી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે....તપાસ દરમિયાન સુરક્ષાના માપદંડો પૂર્ણ થયા બાદ જ આયોજકોને એનઓસી આપવામાં આવી રહી છે. જોકે, ઘણી બધી જગ્યાએ હજુ પણ ગરબા સ્થળ પર કામગીરી બાકી હોવાનું જણાઈ આવ્યું છે, જેથી આવી જગ્યાઓને હાલ એનઓસી આપવામાં આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ જ નિયમોનુસાર એનઓસી આપવામાં આવશે....

આ સમાચાર શેર કરો