VIDEO: સાગબારામાં જંગલ જમીન માટે ખેડૂતોના ધરણાં
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૧૨ ગામના ખેડૂતો જંગલ જમીન મેળવવા દિવસ-રાત ધરણાં પર બેઠા છે. ઉમરપાડાના જંગલ ખાતાન

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૧૨ ગામના ખેડૂતો જંગલ જમીન મેળવવા દિવસ-રાત ધરણાં પર બેઠા છે. ઉમરપાડાના જંગલ ખાતાના કર્મચારીઓ સાથે છેલ્લા એક મહિનાથી સતત ઘર્ષણ ચાલી રહ્યું હોવાથી સુરક્ષા માટે SRP અને પોલીસ તૈનાત કરાઈ છે. સાંસદ મનસુખ વસાવા અને 'આપ'ના કાર્યકરોનું પણ ખેડૂતોને સમર્થન સાંપડ્યું છે.




