મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ટેનામેન્ટની આખી દીવાલ ધરાશાયી

સુરતના સચિન-પાલી વિસ્તારમાં છ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. જેમા સાત લોકોના મોત થયા હતા. ત્યારે જર્જરીથી બાંધકામને લઈને

સુરતના સચિન-પાલી વિસ્તારમાં છ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. જેમા સાત લોકોના મોત થયા હતા. ત્યારે જર્જરીથી બાંધકામને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી  કરવામાં આવી રહી છે. ત્યારે અલથાણ ટેનામેન્ટમાં કમ્પાઉન્ડ હોલ ધરાશાયી થઈ હતી. હજુ તો આ બિલ્ડીંગ બનીને એક વર્ષ પણ નથી થયો ત્યાં દિવાલ ધરાશાયી થઈ હતી. ધરાશાહી થતી દીવાલની સમગ્ર દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નબળા બાંધકામને લઈ સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે .પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે, આટલું ખરાબ બાંધકામ હોય લોકોને વસવાટ કરવા કેમ આપી દેવાયું છે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઇ નથી. પરંતુ કોઈ ખાના ખરાબી સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો