મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો ખુલાસો: મહાદેવ એપ દ્વારા 80 હજાર કરોડની ગુનાહિત આવક ઊભી કરાઈ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાયપુરની કોર્ટમાં દાખલ કરાયે

તસવીર: gstv

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાયપુરની કોર્ટમાં દાખલ કરાયેલી અંતિમ પૂરક ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગેરકાયદેસર સટ્ટાબાજીની મહાદેવ એપ દ્વારા વર્ષ ૨૦૧૯થી ૨૦૨૬ દરમિયાન આશ્ચર્યજનક રીતે ૭૫ હજાર થી ૮૦ હજાર કરોડની ગુનાહિત આવક ઊભી કરવામાં આવી હતી...તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ સિન્ડિકેટના પ્રમોટરો દર વર્ષે આશરે 11,400 કરોડ રૂપિયાની કમાણી કરતા હતા, જેનો મોટો હિસ્સો દુબઈમાં ટ્રાન્સફર થતો હતો. હાલમાં પણ આ એપ સક્રિય રીતે કાર્યરત છે અને મની-લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ આ કેસમાં કડક તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો