VIDEO: PM મોદીને આપવા દિવ્યાંગે બનાવ્યું ચિત્ર, મોદીની સાથે રામમંદિરને કંડારાયું કેનવાસ પર
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનના આગમન અગાઉ સ
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનના આગમન અગાઉ સુરતના દિવ્યાંગ વ્યક્તિ દ્વારા મોદીને અનોખી ભેટ લાવવામાં આવી છે. મોદીના ફોટો અને રામમંદિરની ફોટો વાળી પેઈન્ટિંગ લાવવામાં આવી છે. શક્ય હશે તો pm મોદીને ભેટ આપવામાં આવશે.બંન્ને હાથ ન હોવા છતાં મનોજ ભીંગારે દ્વારા આ પેઈન્ટિંગ પગ દ્વારા બનાવવામાં આવી છે. તેમણે પેઈન્ટિંગ વડાપ્રધાનને આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.




