મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધ્રાંગધ્રા: અંડરપાસમાં પાણી ભરાતા અનેક લોકો અટવાયા, રેસ્ક્યુ ટીમે કર્યું સલામત સ્થળે ખસેડ્યા

ધ્રાંગધ્રાના આંબેડકરનગરમાં ભારે વરસાદને કારણે અંડરપાસના નાળામા

તસવીર: gstv

ધ્રાંગધ્રાના આંબેડકરનગરમાં ભારે વરસાદને કારણે અંડરપાસના નાળામાં અચાનક પાણી ભરાઈ જતાં અનેક લોકો અટવાયા હતા....પાલિકા તંત્ર અને રેસ્ક્યુ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. ફસાયેલા લોકોને નજીકની સ્કૂલમાં સ્થાયી કરવામાં આવ્યા છે.સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ તીવ્ર બની છે. સ્થાનિકોએ અંડરપાસ વિસ્તારમાં વધુ સારી ડ્રેનેજ વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે..

આ સમાચાર શેર કરો