મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના પોપટપરા અંડરપાસમાં પાણી ભરાતા બીજા દિવસે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થયો

રાજકોટ શહેરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા

તસવીર: gstv

રાજકોટ શહેરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે..જેના કારણે પોપટપરા અંડરપાસમાં સતત બીજા દિવસે વરસાદી પાણી ભરાઈ રહેવાથી વાહનવ્યવહાર માટે  બંધ કરી દેવામાં આવ્યું છે. વહેલી સવારથી શરૂ પડેલા વરસાદને પગલે અંડરપાસમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાની સાથે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સતત બીજા દિવસે અંડરપાસ બંધ રહેતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી..

આ સમાચાર શેર કરો