મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકા: સરકારી રેસ્ટ હાઉસ પાસે ભૂવા પડતાં વાહનચાલકોમાં ફફડાટ

ધોળકાના ફૂલેન સર્કલથી કલિકુંડ તરફ જવાના મુખ્ય માર્ગ પર સરકારી રેસ્ટ હાઉસ નજીક અચાનક ૫ ફૂટથ

તસવીર: gstv

ધોળકાના ફૂલેન સર્કલથી કલિકુંડ તરફ જવાના મુખ્ય માર્ગ પર સરકારી રેસ્ટ હાઉસ નજીક અચાનક ૫ ફૂટથી વધુ ઊંડા બે મસમોટા ભૂવા પડતાં ભરચક રસ્તા પર ગંભીર અકસ્માત અને જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. રોડ કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક રિપેરિંગની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો