મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવરાત્રી પ્રારંભે ચોટીલા ચામુંડા મંદિરે ભક્તોનો ઘસારો

આજથી નવરાત્રીના પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના

તસવીર: gstv

આજથી નવરાત્રીના પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. વહેલી સવારે 3:30 વાગ્યે મંદિર ખુલ્લા બાદ 4 વાગ્યે આરતી યોજાઈ હતી. પ્રથમ નોરતાને ધ્યાનમાં રાખીને મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેમાં ભક્તો માતાજીની ભક્તિમાં સંપૂર્ણપણે લીન બન્યા છે.

આ સમાચાર શેર કરો