મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવ ડેમ ઓવરફ્લો, ડભોઇના 10 અને વાઘોડિયાના 7 ગામોને એલર્ટ

વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જનજીવન ખોરાવાયું. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા

તસવીર: gstv

વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જનજીવન ખોરાવાયું. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. અમરેશ્વરથી વાઘોડિયા જવાના માર્ગ પર પાણી ફરી વળ્યાં હતા. જેથી ડભોઈથી વાઘોડીયાનો માર્ગ બંધ કરાયો હતો. દેવ ડેમમાંથી પાણી છોડતા પરિસ્થિતિ વિકટ બની હતી. પ્રયાગપુરા,અમરેશ્વર,નારાયણપુરા, બંબોજ સહિતના ગામોને કરાયા એલર્ટ કરાયા છે. ડેમ ઓવરફ્લો થતા ડભોઇના 10 અને વાઘોડિયાના 7 ગામોને એલર્ટ કરાયા.

આ સમાચાર શેર કરો