મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં ન્યાયધીશોની ખાલી જગ્યા ભરવાની માગ

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની બેઠકમાં હાઈકોર્ટમાં ન્યાયધીશોની ઘટના મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી. ન્યાય

તસવીર: gstv

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની બેઠકમાં હાઈકોર્ટમાં ન્યાયધીશોની ઘટના મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી. ન્યાયધીશોની ખાલી જગ્યાને કારણે અત્યારે દરેક કોર્ટમાં રોજના 500થી 600 કેસ લિસ્ટ કરવામાં આવે છે. આ સિવાય કચ્છ અને વલસાડ જેવા દૂરના જિલ્લામાંથી આવતા અસીલોને ધક્કા ખાવા પડે છે. જેથી હાઈકોર્ટ બાર એસોસિએશનને ચીફ જસ્ટીસને અપીલ કરી કે, હાઇકોર્ટમાં 19 ન્યાયાધીશની ઘટ છે તેને તત્કાળ અસરથી ભરવામાં આવે.

આ સમાચાર શેર કરો