મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં 17 થી 23 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહ

તસવીર: gstv

રાજ્યમાં આગામી સાત દિવસ  દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી છે... રાજ્યમાં હાલ મોન્સુન, ડ્રાફ્ટ શીયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિત કુલ પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે, સૌરાષ્ટ્ર પંથકમાં પણ મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે... દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગ એમ બેથી ત્રણ જિલ્લાઓમાં ખાસ યલો એલર્ટ જાહેર કરાયું છે. તો,અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

આ સમાચાર શેર કરો