મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હી મતદાર યાદી વિવાદઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે દિલ્હી મતદાર યાદીમાંથી મોટાપાયે નામો રદ કરવા સામે ચૂંટણી

તસવીર: gstv

સુપ્રીમ કોર્ટે દિલ્હી મતદાર યાદીમાંથી મોટાપાયે નામો રદ કરવા સામે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેંચ સમક્ષ વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે SIR પ્રક્રિયા હેઠળ 1 કરોડ 45 લાખમાંથી આશરે 47 લાખ 70  હજાર નામ યાદીમાંથી દૂર કરાયા છે... 31 લાખ 60 હજારથી વધુ મતદારોને અનમેપ્ડ અને વિસંગતતાના કારણે ચકાસણીની નોટિસ મોકલવામાં આવી છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ આટલી મોટી સંખ્યામાં નોટિસો મશીન દ્વારા જનરેટ થયાની આશંકા વ્યક્ત કરી આ બાબતની તપાસની તાકીદ કરી છે.

આ સમાચાર શેર કરો