VIDEO: રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ: અવાજના નમૂનાની અરજી ફગાવવા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ
ઉત્તર પ્રદેશની સુલતાનપુર કોર્ટમાંમાન

ઉત્તર પ્રદેશની સુલતાનપુર કોર્ટમાંમાનહાનિના કેસમાં રાહુલ ગાંધીના અવાજના નમૂનાની સરખામણી કરવાની અરજી નકારી કાઢવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં દાખલ કરવામાં આવી છે.... સ્થાનિક ભાજપના નેતા વિજય મિશ્રાએ આ અરજી કરી છે. આ મામલો ગાંધી દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી સાથે જોડાયેલો છે, જેમાં કોર્ટે આગામી સુનાવણી ૧૪ સપ્ટેમ્બરના રોજ નક્કી કરી છે.... કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પંજાબમાં રાહુલ ગાંધીની પ્રસ્તાવિત યાત્રાને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.




