મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

અનંત અંબાણીની કંકોત્રી દ્વારકાધીશ અને સોમનાથદાદાને સમર્પિત

આગામી 12 જૂલાઈના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન

આગામી 12 જૂલાઈના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન યોજાવાના છે..ત્યારે અનંત અંબાણીના લગ્નની કંકોત્રી જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ અને જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મહાદેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવી.

આ સમાચાર શેર કરો