VIDEO: જિમની બહાર જોવા મળી 'દંગલ ગર્લ' Fatima Sana Sheikh, ફિટનેસ જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ

બોલીવુડની 'દંગલ ગર્લ' ફાતિમા સના શેખ તાજેતરમાં મુંબઈમાં જિમની બહ

બોલીવુડની 'દંગલ ગર્લ' ફાતિમા સના શેખ તાજેતરમાં મુંબઈમાં જિમની બહાર પોતાના ફિટનેસ લુકમાં જોવા મળી હતી! જિમ વેર અને નો-મેકઅપ લુકમાં સજ્જ ફાતિમાએ પેપરાઝીને હસતા મોઢે પોઝ આપ્યા હતા. તેની ફિટનેસ જોઈને ફેન્સ પણ પ્રભાવિત થયા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત