કરણ ગ્રોવર બિપાશા બાસુની પુત્રીનો ક્યુટ અંદાજ મન મોહી લેશે
અભિનેતા કરણ સિંહ ગ્રોવર અને તેની પત્ની બિપાશા બાસુએ નવેમ્બર 2022માં પુત્રી દેવીનું સ્વાગત કર્યું. જન્મના ત
અભિનેતા કરણ સિંહ ગ્રોવર અને તેની પત્ની બિપાશા બાસુએ નવેમ્બર 2022માં પુત્રી દેવીનું સ્વાગત કર્યું. જન્મના ત્રણ મહિના પછી દંપતીને ખબર પડી કે તેમની પુત્રીના હૃદયમાં છિદ્ર છે. દેવીનો કેમેરા સામેનો ક્યુટ લૂક મન મોહી લેશે.




