મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

રત્નાગીરીના માર્ગ પર મગર લટાર મારવા નીકડ્યો

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરમાં વરસાદથી ભીંજાયેલા રસ્તા પર 8 ફૂટ લાંબો મગર ચાલતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થ

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરમાં વરસાદથી ભીંજાયેલા રસ્તા પર 8 ફૂટ લાંબો મગર ચાલતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક અધિકારીએ જણાવ્યું કે સતત વરસાદ વચ્ચે રત્નાગીરી જિલ્લાના ચિપલુન શહેરના ચિંચનાકા વિસ્તારમાં એક ઓટોરિક્ષા ચાલકે વીડિયો શૂટ કર્યો હતો. અધિકારીએ કહ્યું કે મગર સંભવતઃ શિવ અથવા વશિષ્ઠ નદીઓમાંથી શહેરમાં આવ્યો હતો. સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે બની હતી. અન્ય લોકોએ પણ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ સમાચાર શેર કરો