વડોદરાના વાઘોડિયા રોડ પર ભ્રષ્ટાચારનો જોવા મળ્યો ભુવો
વડોદરા શહેરમાં આવેલ ઉમા ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસમોટો ભ્રષ્ટાચારનો ભુવો જોવા મળ્યો હતો વડો
વડોદરા શહેરમાં આવેલ ઉમા ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસમોટો ભ્રષ્ટાચારનો ભુવો જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં રોજેરોજ ભુવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયર , કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી સામાજીક કાર્યકર દ્વારા માંગણીઓ કરવા માં આવી હતી




