કોંગ્રેસ નેતા મુમતાજ પટેલે ભરૂચમાં મતાધિકારનો કર્યો ઉપયોગ
અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે ભરૂચમાંથી કર્યું મતદાન. એક સમયે ભરૂચની ટીકીટના દાવેદાર હતા પરંતુ કોંગ્રેસના ગઠ
અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે ભરૂચમાંથી કર્યું મતદાન. એક સમયે ભરૂચની ટીકીટના દાવેદાર હતા પરંતુ કોંગ્રેસના ગઠબંધનમાં ભરૂચ સીટ પરથી આપ પાર્ટીના ફાળે ગઈ છે.




