VIDEO: છોટાઉદેપુર: ઓરસંગ નદી પર ડેમ ન બનતાં પાણી વેડફાયું
છોટાઉદેપુરની ઓરસંગ નદી પર ૫૦ વર્ષથી ડેમ ન બનતાં લાખો ક્યૂસેક પાણી દરિયામાં વહી

છોટાઉદેપુરની ઓરસંગ નદી પર ૫૦ વર્ષથી ડેમ ન બનતાં લાખો ક્યૂસેક પાણી દરિયામાં વહી જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રેતીની રોયલ્ટી અને લીજો બચાવવા સરકાર ડેમ બનાવતી નથી. જો આ નદી પર ડેમ બને તો ૫૦૦થી વધુ ગામોને પીવાના અને સિંચાઈના પાણીની મોટી રાહત મળી શકે તેમ છે.




