VIDEO: ચૈતર વસાવાએ ૧૫ દિવસના પેરોલ માટે હાઇકોર્ટમાં કરી અરજી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગામી વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ૧૫ દિવસના

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગામી વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ૧૫ દિવસના પેરોલની માંગણી કરતી અરજી દાખલ કરી છે..ભરૂચના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી આ અરજી પર આગામી દિવસોમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે…આ પહેલા કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી...




