સાવધાન/ બાળકોનો શિકાર કરતી ગેમ; 40 વિદ્યાર્થીઓએ ભર્યું આત્મઘાતી પગલું
અમરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લાની મુંજિયાસર પ્રાથમિક શાળામાં ધોરણ
અમરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લાની મુંજિયાસર પ્રાથમિક શાળામાં ધોરણ 5 થી 8 ના 40 બાળકોના હાથ પર બ્લેડના નિશાન મળી આવ્યા હતા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડના ડઝનબંધ નિશાન મળી આવ્યા બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શાળાના વિદ્યાર્થીઓ એકબીજા સાથે ખતરનાક રમતો રમી રહ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન, 'ટ્રુથ એન્ડ ડેર' નામની ગેમ રમવાની માહિતી સામે આવી છે.




