મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

નવસારીના મહુડી ટાંકલ ગામને જોડતો કોઝવે બંધ કરાયો

નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મહુંડી ટાંકલ ગામને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો હતો. અંબિકા નદી પર

નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મહુંડી ટાંકલ ગામને જોડતો કોઝવે બંધ કરવામાં આવ્યો હતો. અંબિકા નદી પર આવેલો કોઝવે બંધ થયો છે. અંબિકા નદીનું પાણી વધતા બંધ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો