મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહુઆ મોઇત્રા ધરપકડ વોરંટ સામે કલકત્તા હાઈકોર્ટમાં અરજી: સોમવારે સુનાવણી હાથ ધરાશે

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ નાદિયા જિલ્લાની સ્થાનિક અદા

તસવીર: gstv

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ નાદિયા જિલ્લાની સ્થાનિક અદાલત દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યું છે. વારંવાર સમન્સ મોકલવા છતાં કોર્ટમાં હાજર ન રહેવા બદલ કૃષ્ણનગર કોર્ટે આ વોરંટ કાઢ્યું હતું.....હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે મોઇત્રાની અરજી સ્વીકારીને સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. મોઇત્રાના વકીલના જણાવ્યા મુજબ, તેઓ સંસદ સત્રમાં વ્યસ્ત હોવાને કારણે હાજર રહી શક્યા નહોતા, જ્યારે સ્થાનિક બાર એસોસિએશને પણ બહિષ્કાર કર્યો હતો.

આ સમાચાર શેર કરો