મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સેલવાસમાં પ્લાસ્ટિકની કંપનીમાં બ્લાસ્ટ, ત્રણ મજૂર ઘાયલ

દમણના સેવલાસના ડોકરમડી વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલી બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ મજૂરો ઘાયલ થ

તસવીર: gstv

દમણના સેવલાસના ડોકરમડી વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલી બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ મજૂરો ઘાયલ થયા હતા.પ્રાથમિક દ્રષ્ટ્રીએ મશીનરીમાં કોઈ ખામી સર્જાતા આ ઘટના બની હતી. ત્રણ કામદારોને બાઈક પર સારવાર માટે લઈ જવાયા..ઘટના બાદ  ઇમરજન્સી સેવા અને દાદરા-નગર હવેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો