મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાહુલ ગાંધીની હાજરીમાં વંદે માતરમના અપમાનનો ભાજપનો આરોપ

દેશ પોતાની આઝાદીની 80મી વર્ષગાંઠ મનાવી , ત્યારે ગૃહ મંત્રાલયના નવા પ્રોટોકોલ

તસવીર: gstv

 દેશ પોતાની આઝાદીની 80મી વર્ષગાંઠ મનાવી  , ત્યારે ગૃહ મંત્રાલયના નવા પ્રોટોકોલ મુજબ વંદે માતરમના તમામ છ અંતરા ગાવાના નિર્દેશો વચ્ચે એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. શનિવારે આ સ્વતંત્રતા પર્વ નિમિત્તે કોંગ્રેસ મુખ્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમ દરમિયાન 'વંદે માતરમ'નું ગાન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમ ગાતી વખતે કથિત રીતે અટકી જવાને લઈને ભાજપ નેતા અમિત માલવીયે પણ આરોપ લગાવ્યો હતો કે પ્રથમ બે અંતરા પૂરા થયા બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઈશારો કરીને વંદે માતરમ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.આ વીડિયો વાયરલ થતાં જ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે,

આ સમાચાર શેર કરો