મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બિહાર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી: રેલ્વેએ બિહાર જતી ૫૧ ટ્રેનો રદ કરી, અનેકના રૂટ બદલાયા

બિહારમાં મોકામા નજીક ગંગા નદી પર આવેલા ઐતિહાસિક રાજેન્દ્ર બ્ર

તસવીર: gstv

બિહારમાં મોકામા નજીક ગંગા નદી પર આવેલા ઐતિહાસિક રાજેન્દ્ર બ્રિજની સમાંતર નવા રેલવે બ્રિજને કાર્યરત કરવા માટે ચાલી રહેલી નોન-ઇન્ટરલોકિંગ  કામગીરીને કારણે મોટાપાયે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે….ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર, આ માળખાગત વિકાસ કાર્યને પગલે બિહાર જતી કુલ ૫૧ ટ્રેનો રદ કરવામાં આવી છે, ૪૭ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો છે અને ૧૧ ટ્રેનોને શોર્ટ-ઓરિજિનેટેડ અથવા શોર્ટ-ટર્મિનેટેડ રાખવામાં આવી છે. આ નવો બ્રિજ અપર હાથીદાહ જંકશન, તાલ જંકશન, બરૌની સહિતના મુખ્ય રેલવે નેટવર્ક સાથે જોડાશે.

આ સમાચાર શેર કરો